બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / sharechat layoff employees, shut down the jeet11 app

બિઝનેસ / FB- ટ્વિટર બાદ હવે ભારતીય ટેક કંપનીએ પણ કરી છટણી, આટલા કર્મચારીઓને બતાવ્યો ઘરનો રસ્તો.!

Vaidehi

Last Updated: 06:57 PM, 2 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારસુધીમાં એમેઝોન, ફેસબુક- મેટા અને ટ્વિટર જેવી કંપનીઓમાંથી જ લોકોને નોકરીથી કાઢવાનાં સમાચાર મળી રહ્યાં હતાં. હવે ભારતીય સોશિયલ મીડિયાની કંપની શેરચેટ ShareChat એ પણ પોતાનાં ઘણાં કર્મચારીઓને બહાર કાઢ્યાં છે. કંપની પોતાના ફેન્ટસી પ્લેટફોર્મ Jeet11 ને પણ બંધ કર્યું છે.

  • FB- ટ્વિટર બાદ હવે ShareChat એ પણ કરી છટણી
  • ફેન્ટસી પ્લેટફોર્મ Jeet11 ને પણ કર્યું  બંધ 
  • 100 જેટલા કર્મચારીઓ પર પડશે અસર

વિશ્વભરમાં ચાલતી મંદીની લહેરે તો જાણે મોટી કંપનીઓમાં કર્મચારીઓની છટણી કરવાનો મોકો આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. એમેઝોન, ફેસબુક-મેટા, ટ્વિટરથી લઇને હવે શેરચેટ જેવું મોટું બેનર પણ કર્મચારીઓને નિકાળી રહ્યું છે. ભારતીય સોશિયલ મીડિયાની એપ ShareChat એ પોતાના ઘણાં એમ્પ્લોઇઝની છટણી કરી છે. એટલું જ નહીં પોતાના ફેન્ટસી પ્લેટફોર્મ Jeet11ને પણ બંધ કરેલ છે.

જાણો ShareChat વિશે
શેરચેટને મહોલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ ઑપરેટ કરે છે. આ કંપનીને ફંડીગ કરવાવાળી કંપનીઓમાં  Google, Twitter, Snap અને tiger Global જેવી કંપનીઓ સમાવિષ્ટ છે.

આટલા કર્મચારીઓ પર પડશે અસર
શેરચેટની તરફથી કર્મચારીઓની છટણી એવા સમયે કરવામાં આવી છે જ્યારે દુનિયાભરમાં ટેક કંપનીઓ પોતાના બીઝનેસને રી-સ્ટ્રકચર કરી રહી છે. સૂત્રો અનુસાર શેરચેટનાં કર્મચારીઓની સંખ્યા 2300 જેટલી છે અને આ છટણીની અસર આશરે 100 જેટલા કર્મચારીઓને થઇ શકે છે.

કંપનીએ કહ્યું કે આ છે રેગ્યુલર પ્રોસેસ
કંપનીનાં પ્રવક્તાએ છટણી અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે અમે સમયાંતરે પોતાની બિઝનેસ સ્ટ્રેટજીઝની સમીક્ષા કરતાં રહીએ છીએ. કંપનીએ Jeet11 પ્લેટફોર્મ પણ બંધ કરી દીધેલ છે સાથે જે એપમાં કેટલાક ફંક્શન પણ બંધ કર્યાં છે.  અને તેથી જ નવા કર્મચારીઓની ભરતી કરવા માટે કેટલાક કર્મચારીઓને કંપનીથી બહાર કરવામાં આવી રહ્યું છે. કંપનીએ કહ્યું કે રેગ્યુલર એક્ટિવીટી અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કંપનીનાં 5 ટકાથી પણ વધુ કર્મચારીઓને અસર કરશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ