શેરબજાર / રેડ ઝોનમાં થઇ શરૂઆત, 385 પોઇન્ટના ઘટાડા સાથે 40,000 હજારની નીચે ખૂલ્યો સેંસેક્સ

Share market today opening in Red Zone

સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારના રોજ શેર બજાર રેડ ઝોનમાં ખુલેલું જોવા મળ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇન્ડેક્સ સેંસેક્સ 385.17 અંક એટલે કે 0.96 ટકાના ઘટાડા સાથે 39,896.03 ના સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 84.55 પોઇંટ એટલે કે 0.72 ટકાના ઘટાડા સાથે 11,713.35 સ્તર પર ખુલ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ