સફળતા / 2020નું વર્ષ અદાણી માટે આપદામાં અવસર લઈ આવ્યું : સંપત્તિ એટલી વધી કે આંકડો ચોંકાવનારો

share market surge increases billionaire promoters assets adani group

કોરોના સંક્રમણ દરમિયાન સામાન્ય લોકોની આવક ઓછી થઈ શકે છે, પરંતુ તાજેતરના શેર બજારમાં તેજીને પગલે દેશની ઘણી મોટી કંપનીઓના પ્રમોટરો સમૃદ્ધ બન્યા છે. હવે સુપર રિચ લિસ્ટમાં 90 અબજોપતિ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ