મુહૂર્ત વિવાદ / શું 5 ઓગસ્ટે રામ મંદિરના ભૂમિ પૂજન માટે શુભ મુહૂર્ત નથી? જાણો શંકરાચાર્યએ મુહૂર્ત પર સવાલ ઉઠાવતા શું કહ્યું...

shankaracharya swami swaroopanand saraswati raised questions on the day of worship of ram temple

જ્યોતિષ્પીઠેશ્વર તથા દ્વારકા શારદાપીઠેશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ શ્રીરામ મંદિરના શિલાન્યાસ માટે પસંદ કરવામાં આવેલ 5 ઓગસ્ટનાં મુહુર્ત પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે કોઈ પણ કામ ઉત્તમ કાળમાં શરુ કરવુ જોઈએ. 5 ઓગસ્ટના રોજ દક્ષિણાયન ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષની દ્વિતીય તિથિ છે. શાસ્ત્રોમાં ભદ્રપદ મહિનામાં ગૃહ મંદિરનો આરંભ નિષેધછે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ