બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shankar Chaudhary will get ticket from Tharad seat and not Vav?

ચૂંટણીનું ચકડોળ / શંકર ચૌધરીને વાવથી નહીં થરાદ બેઠક પરથી ટિકિટ મળશે? અટકળો તેજ થતાં ખુદ કરી ચોખવટ

Kishor

Last Updated: 11:52 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લાના ઢીમાં ખાતે શંકર ચૌધરીએ નિવેદન આપી પાર્ટી જ્યાંથી ટિકિટ આપશે ત્યાંથી ચુંટણી લડવાનું જણાવ્યું હતું.

  • શંકર ચૌધરીનું ઢીમા ખાતે મોટુ નિવેદન 
  • પાર્ટી જ્યાથી ટિકિટ આપશે ત્યાંથી હું ચૂંટણી લડીશ: શંકર ચૌધરી
  • વાવ બાદ થરાદમાં પણ ચાલે છે ચૂંટણી લડવાની અટકળો : ચૌધરી

ગુજરાતમાં ચૂંટણીને પગલે રાજકીય પક્ષોમાં કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં ભાજપ દ્વારા ટિકિટ અંગે કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. ત્યારે  બનાસકાંઠા જિલ્લાના ઢીમાં ખાતે શંકરભાઈ ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં શંકર ચૌધરીએ પાર્ટી જ્યાંથી ટિકીટ આપશે ત્યાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.

શંકર ચૌધરીની થરાદમાં ચૂંટણી લડવાની ચાલે છે અટકળો 
ઢીમાં ખાતે ધરધીધર મંદિર ખાતે શંકરભાઈ ચૌધરીએ પોતાના સમર્થકો સાથે આરતી કરી હતી. ત્યારબાદ તેમણે નિવેદન આપ્યું હતું. શંકર ચૌધરી વાવ બાદ થરાદમાં  ચૂંટણી લડવાની અટકળો પણ ચાલે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઢીમાં ખાતે ભગવાન ધરણીધરની મહાઆરતી કરવાનો લહાવો મળ્યો. આ ભક્તિમય ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાની તમામ બેઠકો જીતે અને સૌનો સાથ, સૌના વિકાસની આ યાત્રા ધબકતી રહે તેવી તમામ કાર્યકરો સાથે પ્રાર્થના કરી હતી.

અગાઉ  અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવાને લઇને કર્યો હતો આડકતરો ઇશારો
અગાઉ પાટણના રાધનપુરમાં બનાસ ડેરીના દૂધ દિન મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરએ મહત્વનું નિવેદન આપ્યું  હતું. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો ચૂંટણી લડવાને લઈને આડકતરો ઈશારો જોવા મળ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરમાં સીટ માટે અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે. તો બીજી બાજુ શંકર ચૌધરી માટે પણ વાવથી ચૂંટણી લડવાનો અલ્પેશ ઠાકોરે દાવો કર્યો  હતો અને બનેને જિતાડવા તંજ કસ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ