બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / shani margi 2022 saturn making very powerful vipreet raja yoga

તમારા કામનું / શનિ માર્ગી થવાના કારણે બની રહ્યો છે ખૂબ જ 'પાવરફૂલ રાજયોગ', આ ત્રણ રાશિના લોકોના નસીબ ઉઘડ્યા જ સમજજો

Arohi

Last Updated: 01:13 PM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ 23 ઓક્ટોબર 2022 ના રોજ મકર રાશિમાં માર્ગી કરી રહ્યા છે. શનિની સીધી ચાલ પાવરફૂલ વિપરીત રાજયોગ બનાવશે જે 3 રાશિના લોકોને ખૂબ મોટો લાભ આપશે.

  • 23 ઓક્ટોબરે શનિ થશે માર્ગી 
  • આ 3 રાશિના લોકોને થશે મોટો ફાયદો 
  • બની રહ્યો છે વિપરીત રાજયોગ 

વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. શનિ ગ્રહ સૌથી ધીની ચાલ ચાલીને અઢી વર્ષમાં ગોચર કરે છે. સાથે જ શનિ અન્ય ગ્રહોની તુલનામાં વધારે સમય સુધી વક્રી રહે છે. આ સમયે શનિ પોતાની રાશિ મકરમાં વક્રી છે અને 23 ઓક્ટોબર 2022માં માર્ગી થવા જઈ રહ્યો છે. 

શનિની ચાલમાં ફેરફાર ઘણી રાશિના લોકોની કિસ્મત પણ બજલી શકે છે. માર્ગી શનિ થઈને પાવરફૂલ વિપરીત રાજયોગ બનાવશે અને 3 રાશિના લોકોને મોટો લાભ કરાવશે. આ જાતકોની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને મોટી ઉપલબ્ધિઓ મળશે. 

માર્ગી શનિ આ રાશિઓને આપશે લાભ
મેષ

શનિના માર્ગી રહેવાથી પાવરફૂલ વિપરીત રાજયોગ બનાવવાથી મેષ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. આ લોકોને નોકરી અને બિઝનેસમાં મોટો ફાયદો થશે. તમને અચાનક પૈસા મળશે. નફામાં વધારો થશે. શેરબજાર, લોટરીમાં ફાયદો થઈ શકે છે. નોકરી શોધનારાઓને નવી નોકરીની ઓફર મળી શકે છે. તમને વર્તમાન નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. તમારા કામની પ્રશંસા થશે.

ધન
માર્ગી શનિ ધન રાશિના લોકોને કરિયર અને બિઝનેસમાં એવી સફળતા અપાવશે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ધન લાભ થશે. વાણીના આધારે કાર્ય સફળ થશે. વેપારમાં લાભ થશે. આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ આવશે. વિપરિત રાજયોગ ભૌતિક સુખ લાવશે. રાજકારણમાં સક્રિય લોકોને મોટું પદ મળી શકે છે.

મીન
શનિ માર્ગી થઈને પાવરફૂલ વિપરીત રાજયોગ બનાવશે જે મીન રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. તેનાથી મીન રાશિના લોકોની આવકમાં વધારો થશે. ધન લાભ થશે. આવકના નવા વિકલ્પો સર્જાશે. વેપારના સંદર્ભમાં સંબંધો વધુ સારા રહેશે. નવી ડિલ ફાઈનલ થશે. શેરબજારમાં તમને કમાણી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ