બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / shani gochar guru gochar 2023 making akhand samrajya yoga will change life

જ્યોતિષ જ્ઞાન / આ ત્રણ રાશિમાં બની રહ્યો છે અખંડ સામ્રાજ્ય યોગ, રાતોરાત બદલાઈ જશે નસીબ

Premal

Last Updated: 01:06 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલમાં 17 જાન્યુઆરીએ શનિ ગોચર થયો છે અને હવે ગુરૂ ગોચર થશે. શનિ અને ગુરૂનુ રાશિ પરિવર્તન અખંડ સામ્રાજ્ય યોગ બનાવશે. આ યોગ ત્રણ રાશિના જાતકો માટે અત્યંત શુભ છે.

  • આ ત્રણ રાશિઓમાં બનવાનો છે અખંડ સામ્રાજ્ય યોગ
  • શનિ અને ગુરૂનુ રાશિ પરિવર્તન અખંડ સામ્રાજ્ય યોગ બનાવશે
  • જે જાતકો માટે અત્યંત શુભ સાબિત થઇ શકે

આ ત્રણ રાશિઓમાં અખંડ સામ્રાજ્ય યોગ બની રહ્યો છે

ગ્રહ-નક્ષત્રોની સ્થિતિમાં પરિવર્તન અનેક પ્રકારના શુભ-અશુભ યોગ બનાવે છે. અમુક યોગ ખૂબ શુભ હોય છે અને લોકોનુ ભાગ્ય ચમકાવે છે. થોડા સમયમાં આવો એક શુભ યોગ અખંડ સામ્રાજ્ય યોગ બનવા જઇ રહ્યો છે, જે ત્રણ રાશિના જાતકો માટે શુભ છે. ખરેખર, હાલમાં 17 જાન્યુઆરીએ શનિએ ગોચર કરતા પોતાની મૂળ ત્રિકોણ  રાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે. તો 22 એપ્રિલ 2023ના રોજ ગુરૂ ગોચર કરવા જઇ રહ્યાં છે. શનિ અને ગુરૂનો ગોચર ત્રણ રાશિઓમાં અખંડ સામ્રાજ્ય યોગ જે જાતકો માટે અત્યંત શુભ સાબિત થઇ શકે છે. 

આ રીતે બને છે અખંડ સામ્રાજ્ય યોગ

જ્યારે પણ કોઈ ગ્રહ લાંબા સમય માટે ધન ભાવમાં ગોચર કરે છે તો આ અખંડ સામ્રાજ્ય રાજયોગ બને છે. અખંડ સામ્રાજ્ય યોગ જાતકને અપાર ધનલાભ અને સુખ સમૃદ્ધી આપે છે. જાતકને પારિવારિક જીવનમાં ખુશી મળે છે. 

અખંડ સામ્રાજ્ય યોગ ચમકાવશે આ રાશિના જાતકોનુ ભાગ્ય 

મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે અખંડ સામ્રાજ્ય યોગ ઘણો શુભ સાબિત થઇ શકે છે. આ જાતકોને અચાનક ધનલાભ થઇ શકે છે. નોકરી-વ્યાપારમાં લાભ થશે. નફો વધશે. શેર માર્કેટથી લાભ થશે.

મિથુન રાશિ: મિથુન રાશિના જાતકો માટે શનિ ગોચર અને ગુરૂ ગોચર બંને શુભ સાબિત થશે. આ જાતકોની આર્થિક સ્થિતિ સારી થશે. પૈસાની તંગી દૂર થશે. નોકરી કરનારા જાતકોને પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ મળશે. નોકરી બદલવાના યોગ બનશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. 

મકર રાશિ: મકર રાશિના જાતકો માટે બૃહસ્પતિ અને શનિ યોગથી બનાવી રહેલ અખંડ સામ્રાજ્ય રાજયોગ ઘણો સમૃદ્ધીદાયક રહેશે. ધનલાભ થવાના યોગ બનશે. જૂના પૈસા મળશે. સન્માન વધશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ