શનિશ્ચરી અમાસ / 14 વર્ષ બાદ બને છે આવો દુર્લભ સંયોગ, શનિ દેવની પૂજા કરવાથી સંકટ થશે દૂર

shani amavasya 2022 date significance shanishchari amavasya yog after 14 years shubh muhurt

આજે ભાદરવા મહિનાની અમાસ તિથિ છે અને આ અમાસને શનિશ્ચરી અમાસના રૂપમાં મનાવવામાં આવે છે. જ્યારે અમાસની તિથિ શનિવારે આવે છે તો તેને શનિ અમાસના નામથી ઓળખવામાં આવે છે. અમાસ તિથિ પર ગંગા સ્નાન, દાન, પૂજા-પાઠ અને પિતૃ તર્પણ વગેરે કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ