પ્રેમલીલા / શું થવા માંડી છે? અમદાવાદમાં લૉકડાઉનમાં સાસરે આવેલા બનેવી-જમાઇના ચોંકાવનારા કિસ્સા

Shameful case ranip chandkheda Ahmedabad lockdown

સાલી યાની આધી ઘરવાલી... આ મજાકની કહેવત અમદાવાદમા સાચી પડી છે. લંપટ બનેવી પોતાની સાળીને ભગાડીને લઈ જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અમદાવાદમાં આવો એક કિસ્સો નહીં પરંતુ બે કિસ્સા સામે આવતા પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ