આરોપ / કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યોને લઇને શક્તિસિંહનું સૌપ્રથમ નિવેદન, કહ્યું- 'મંત્રી તો બનાવ્યા પણ..'

Shaktisinh's first statement regarding the MLAs who defected from the Congress to the BJP, said- 'Even if a minister is made...

બનાસકાંઠા પંથકમાં આવેલા રાજ્યસભા સદસ્ય  શક્તિસિંહ ગોહિલે ખનીજના ખનન સામે સરકાર સામે આક્ષેપ કર્યા  હતા. રાજ્યસભા સાંસદે કહ્યું કે, સરકાર હપ્તા લઇ ખનીજનું ખનન કરાવીને વેચે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ