બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / shahrukh khan son aryan khan being interrogated in Mumbai drugs case

BIG BREAKING / મુંબઈ ડ્રગ્સ કેસ: સુપરસ્ટારના દીકરાનું નામ સામે આવતા બોલીવુડ સહિત દેશમાં ખળભળાટ, જુઓ બચાવમાં શું કહ્યું

Parth

Last Updated: 09:31 AM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં ડ્રગ્સ પાર્ટીમાં રેડ દરમિયાન જે મેગાસ્ટારનાં દીકરાનું નામ સામે આવ્યું છે તે છે શાહરુખનો દીકરો આર્યન ખાન

  • મુંબઈની ડ્રગ્સ પાર્ટીમાં રેડ થઈ 
  • શાહરુખનાં દીકરા આર્યન ડિટેન 
  • આજે સવારે શરૂ થઈ પૂછપરછ 

શાહરુખનાં દીકરાથી પૂછપરછ શરૂ 
મુંબઈમાં ડ્રગ્સ પાર્ટીમાં રેડ દરમિયાન જે મેગાસ્ટારનાં દીકરાનું નામ સામે આવ્યું છે તે છે શાહરુખનો દીકરો આર્યન ખાન. સૂત્રો અનુસાર જે જાણકારી સામે આવી રહી છે તે અનુસાર હિન્દી મીડિયા અહેવાલોમાં શાહરુખ ખાનનાં દીકરા આર્યન ખાનનું નામ સામે આવ્યું છે અને હાલમાં આર્યનની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. 

સ્વબચાવમાં જુઓ શું કહ્યું 
સૂત્રો અનુસાર આર્યન ખાને પોતાના બચાવમાં કહ્યું છે કે તેને પાર્ટીમાં ગેસ્ટ સ્વરૂપે બોલાવવામાં આવ્યો હતો. 

NCBનું પહેલું રિએક્શન 
NCBના અધિકારીઓએ કહ્યું કે સમગ્ર કેસમાં બોલિવૂડ એક્ટરનાં દીકરાઓ સામે તપાસ કરવામાં આવી રહી છે. જોકે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ સ્પષ્ટતા કરીને અત્યાર સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ તેમની અટકાયત એટલે કે ડિટેન કરવામાં આવતા છે. વાનખેડેએ કહ્યું કે કેસમાં આઠથી દસ લોકો સામે તપાસ કરવામાં આવી રહી છે અને ડ્રગ્સ જમા કરવામાં આવ્યું છે. વાનખેડેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ પાર્ટીમાં કોઈ મોટો અભિનેતા પકડાયો છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું તેના પર કોમેન્ટ ન કરી શકું. 

શું છે સમગ્ર મામલો: 

NCBએ મુંબઈથી ગોવા જઈ રહેલ એક ક્રૂઝ પર રેવ પાર્ટીમાં રેડ મારી હતી જેમા એક મોટા સ્ટારનો દીકરો પાર્ટીમાં પકડાયો છે.  પાર્ટીમાં ડ્રગ્સ પણ પકડાયું છે. નોંધનીય છે કે જ્યારએ મુંબઈથી આ ક્રૂઝ ઉપડી ત્યારે જ ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ ગઈ હતી અને NCBની ટીમ પહેલેથી જ ક્રૂઝ પર જ હતી. મોટી માત્રામાં ડ્રગ્સ મળ્યા બાદ ક્રૂઝને ફરીથી મુંબઈ તરફ લાવવામાં આવી. NCBએ હજુ સુધી આધિકારિક રૂપે કોઈ નામનો ખુલાસો કર્યો નથી. ક્રૂઝ પર જે લોકો પકડાયા છે તેમને મુંબઈ લાવી દેવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ