ટેસ્ટ ક્રિકેટ / શાહબાઝ નદીમ બન્યો 296મો ભારતીય ટેસ્ટ ખેલાડી, તો આ હતા ભારતના પહેલા ટેસ્ટ પ્લેયર

Shahbaz Nadeem becomes 296th player to get Indian Test cap know who was 1st Indian Test player

રાંચી  ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ઘ સ્પિન બૉલર શાહબાઝ નદીમએ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યુ. શાહનાઝ નદીમને ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ આવી. શાહનાઝની ટેસ્ટ કેપનો નંબર 296 છે, જે હંમેશા તેમની સાથે જોડાઇ ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ