બર્થડે સ્પેશિયલ / પોતાના ગુસ્સાને કારણે શાહરૂખને જેલમાં જવું પડયું હતું, પોતે જ એ ઘટનાનો કર્યો હતો ખુલાસો

Shah Rukh Khan once spent time in jail He revealed this on David Lettermans show

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન આજે પોતાનો 55મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. શાહરૂખને ઈન્ડસ્ટ્રીમાં 28 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. તેણે દીવાના ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શાહરૂખ તેની જબરદસ્ત એક્ટિંગની સાથે મીડિયા સાથે તેના સારાં વ્યવહાર માટે પણ જાણીતો છે, પણ ઘણાં સમય પહેલાં એવી ઘટના બની હતી કે શાહરૂખ ખાન એક એડિટર ઉપર ખૂબ ગુસ્સે થયો હતો અને તેના કારણે તેને જેલમાં પણ જવું પડ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ