ચર્ચા / 16 વર્ષ બાદ શાહરૂખ અને સની દેઓલના સંબંધ સુધર્યા, આ કારણથી નહતા કરતા વાત

Shah Rukh Khan congratulates Sunny Deol on Pal Pal Dil Ke Paas

સની દેઓલ ખૂબ જલ્દીથી બોલીવુડમાં ડાયરેક્ટર તરીકે ડેબ્ટ કરવાનો છે. આ ફિલ્મથી એનો પુત્ર કરણ દેઓલ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકશે. એની ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ ટીઝરથી શાહરૂખ અને સની દેઓલના સંબંધમાં તિરાડ ખતમ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ