મદદ / ખરાબ સમયથી પસાર થઈ રહ્યો હતો KKRનો આ ખેલાડી, કિંગ ખાને મદદ માટે મોકલ્યું પ્રાઇવેટ જેટ

shah rukh khan arranged a private jet

IPLની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સના ભતપૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિકે એક એવો કિસ્સો શેર કર્યો છે, જે તે તેમના દિલમાં ઘર કરી ગયો છે. તેમની ટીમના માલિક શાહરુખ ખાને એક વાર તેમની માટે એવું કર્યું કે જેને તેઓ જિંદગીભર ભૂલી શકશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ