બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan and gauri khan son abram 9th birthday mother wished her birthday

ઉજવણી / ગૌરી ખાને સ્પેશિયલ પોસ્ટ શેર કરી પુત્ર અબરામને બર્થ ડે વિશ કર્યુ, 9 વર્ષ થયા પૂર્ણ

Premal

Last Updated: 05:09 PM, 27 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌરી ખાન અને શાહરૂખ ખાનના નાના પુત્ર અબરામ ખાન આજે પોતાના સ્પેશિયલ ડેની ઉજવણી કરી રહ્યાં છે. અબરામ આજે 9 વર્ષના થયા છે.

  • ગૌરી ખાને સ્પેશિયલ અંદાજમાં અબરામને બર્થ ડે વિશ કર્યુ
  • ગૌરી ખાને નાના પુત્ર અબરામનો એક વીડિયો શેર કર્યો
  • અબરામનો અંદાજ જોઇને પ્રશંસકો ક્રેજી થયા 

ગૌરીએ અબરામને સ્પેશિયલ અંદાજમાં બર્થ ડે વિશ કર્યુ

સોશિયલ મીડિયામાં માતા ગૌરીએ પુત્રને ખાસ અંદાજમાં એક વીડિયો શેર કરી વિશ કર્યુ છે, જેને જોયા બાદ ચાહકો શાહરૂખ ખાનને યાદ કરી રહ્યાં છે. દરેક માં માટે તેના બાળકનો જન્મ દિવસ સ્પેશિયલ હોય છે. ગૌરી ખાન માટે પણ અબરામ ખાનનો બર્થ ડે ખૂબ સ્પેશિયલ છે. પુત્રના જન્મ દિવસને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તેમણે એક વીડિયો શેર કર્યો. જેના પર  સેલિબ્રિટીઓ નહીં પ્રશંસકો પણ અબરામને બર્થ ડે વિશ કરી રહ્યાં છે. 

અબરામનો એક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો

ગૌરી ખાને પોતાના નાના પુત્ર અબરામનો એક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અબરામ ખૂબ ક્યુટ દેખાઈ રહ્યાં છે. તે ડર્ટ બાઈક પર બેઠા છે, જેમાં તે પિતા શાહરૂખ ખાનની જેમ વાળ ઝાટકી રહ્યાં છે. તેમનો આ અંદાજ જોઇને પ્રશંસકો ક્રેજી થયા છે. વીડિયો શેર કરી ગૌરીએ કેપ્શન લખ્યું છે- હેપ્પી બર્થ ડે. વીડિયોમાં અબરામને વાળ ઝાટકતા જોઇને લોકો 'બાજીગર' અને 'કુછ કુછ હોતા હૈ' વાળા શાહરૂખ યાદ આવી ગયા. વીડિયો પર સેલિબ્રિટીઓ સતત અબરામને બર્થ ડે વિશ કરી રહ્યાં છે. મહત્વનું છે કે અમૃતા અરોડા, ભાવના પાંડે, શ્વેતા બચ્ચન, દીયા મિર્ઝા, મહીપ કપૂર અને મનીષ મલ્હોત્રા સહિત અનેક બોલીવુડ સેલિબ્રિટીઓ અને ગૌરીના મિત્રોએ કોમેન્ટ સેક્શનમાં અબરામ માટે શુભેચ્છા આપી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gauri Khan (@gaurikhan)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ