નિવેદન / શબાના આઝમીએ ખોલ્યું રાજ, બતાવ્યું કેમ પિતા કેફી આઝમીએ પરત કર્યો હતો પદ્મશ્રી એવોર્ડ

shabana azni tweet on her father kaifi azmi return padmashri in congress government

બોલીવુડ એક્ટ્રેસ શબાના આઝમી સોશિયલ મીડિયા પર કોઇપણ જાતના ડર વિના મંતવ્ય રાખવા માટે જાણીતા છે. શબાના આઝમી સમય-સમય પર સામાજિક મુદ્દા પર પણ ટ્વિટ કરતી રહે છે. પરંતુ શબાના આઝમીએ હાલમાં જ એક ટ્વિટ કરી છે. જમા તેમણે બતાવ્યું છે કે આખરે તેમના પિતા કેફી આઝમીએ પદ્મશ્રી કેમ પરત કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ