ક્રુરતા / પાકિસ્તાનમાં 11 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય-હત્યા, હિન્દુઓમાં ભારે રોષની લાગણી

Sexual exploitation of an 11-year-old Hindu child in Pakistan He was killed

પાકિસ્તાનમાં 11 વર્ષના હિન્દુ બાળકનું યૌન શોષણ કરવામાં આવ્યું બાદમાં ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે અહીયાના હિન્દુ સમુદાયમાં રોષનો માહોલ ફેલાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ