બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Severe situation in Tamil Nadu due to heavy rains

કુદરતી પ્રકોપ / જળતાંડવ: તમિલનાડુમાં એક જ પરિવારનાં ચાર બાળકો સહિત નવનાં કરૂણ મોત, વરસાદના કારણે ત્રાહિમામ

Ronak

Last Updated: 03:24 PM, 19 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુંમાં ભારે વરસાદને કારણે ગંભીર પરિસ્થિતી સર્જાઈ છે. વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદથી મકાન ધરાશાયી થઈ ગયું જેના કારણે ચાર બાળકો સહિત 9 લોકોના મોત થયા છે.

  • તમિલનાડુમાં ભારે વરસાદને કારણે ગંભીર પરિસ્થિતી 
  • વરસદાને કારણે વેલ્લોર જિલ્લામાં એક ઘર ઘરાશાયી 
  • ઘર ધરાશાયી થતા ચાર બાળકો સહિત 9ના મોત 

ભારે વરસાદને કારણે તમિલનાડુમાં પરિસ્થિતી વણસી રહી છે. વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદને કારણે એક ઘર ધરાશાયી થઈ ગયું જે ઘટનામાં ચાર બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી એમકે સ્ટાલિન દ્વારા જે પણ લોકોના મોત થયા છે. તેમના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. 

ભારે વરસાદને કારણે લોકો હેરાન પરેશાન 

આપને જણાવી દઈએ કે તમીલનાડુના ઘણા બધા જિલ્લાઓમાં હાલ ભારે વરસાદને કારણે લોકો લોકો ભારે હાંલકીનો સામનો કરી રહ્યા છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે તમિલનાડું અને આંધ્ર પ્રદેશને પાર કરી ગયું છે. જોકે ચેન્નઈ અને પોંડીચેરીમાં હજુ પણ તે પ્રેશર યથાવત છે. જેના કારણે અહીયાના લોકો હેરાન થઈ ગયા છે. 

ચેન્નઈ અને પુડ્ડીચેરીમાં હજુ ભારે વરસાદની આગાહી 

IMD દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર જે દબાણ સર્જાયું હતું તે હવે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હજું પણ ચેન્નઈ તેમજ પુડ્ડીચેરીમાં ભારે વરસાદની શક્યતા છે. પરંતુ બપોર પછી ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર હવે આંધ્રપ્રદેશને પણ પાર કરી કાઢશે. 

દક્ષિણ ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ત્યાના લોકો વધતી ઠંડીની સાથે ભારે વરસાદનો પણ સામનો કરી રહ્યા છે. ત્યારે વધુમાં ભારે વરસાદને કારણે તમિલનાડુંમાં હવે 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. સાથેજ હજુ પણ અહિયા વરસાદ પડવાની શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ