જમ્મૂ-કાશ્મીર / પુલવામામાં આતંકીઓએ CRPF જવાનો પર ફેંક્યા ગ્રેનેડ, નિશાન ચૂકી જતાં 7 નાગરિક ઇજાગ્રસ્ત

seven hurt in grenade attack in jammu and kashmir pulwama

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યાં છે. આતંકીઓએ પુલાવામાના ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો. આ ઘટનામાં 7 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં ઇલાજ માટે દાખલ કરવામાં આવ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ