દાવો / સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કોવિશિલ્ડ વેક્સિનના માર્કેટમાં આવવાના સમયને લઈને દાવો કરતાં કહ્યું...

serum institute adar poonawala says corona vaccine covishield to hit market-by february march

સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કહ્યું છે કે કોવિશિલ્ડ વક્સિનના 5 કરોડ ડોઝ વિતરણ માટે તૈયાર છે. અમે સરકારની ખરીદીના આદેશની રાહ જોઈ રહ્યા છે. તેઓએ કહ્યું છે કે કોવિશિલ્ડ વેક્સિન ફેબ્રુઆરી- માર્ચ સુધી બજારમાં આવી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ