ભાવૂક પળ / જેલમાં પિતાને જોઈ આર્યન રડી પડ્યો, શાહરૂખે અધિકારીઓને પૂછ્યો આ સવાલ, જુઓ શું મળ્યો જવાબ

Seeing his father in jail Aryan khan cried a lot

બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો પરિવાર હાલ આર્યનને લઇને ખુબ ચિંતામાં છે. તે છેલ્લા 14 દિવસથી જેલના સળિયા પાછળ છે. આજે શાહરૂખની મુલાકાત આર્યન સાથે જેલમાં થઇ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ