ફની વીડિયો / Viral Video: લગ્નમાં મિત્રએ એવી ગિફ્ટ આપી દીધી કે સ્ટેજ પર દુલ્હન શરમાઈ ગઈ, જુઓ શું આપ્યું

seeing a friend gift at the wedding the bride and groom reaction

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આ દરમ્યાન તમે ઘણી મોજ-મસ્તીવાળી વાત જોઈ અથવા સાંભળી હશે જે અંગે જાણીને તમે તમારું હાસ્ય નહીં રોકી શકો. આવો એક ફની વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં વરરાજાના મિત્રો ખૂબ મજા લઇ રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ