ગ્રહોની ચાલ / આ અઠવાડિયે શેરબજારમાં રહેશે વધઘટ, તો સોના ચાંદીમાં ચાલુ રહેશે નરમાઈની ચાલ

See how the planets will affect on gold and silver prices and share market

માર્ચ મહિનામાં સપ્તાહના ગ્રહોની ખગોળીય સ્થિતિનો અભ્યાસ કરતાં વિનોદ રાવલે ગ્રહોનો અભ્યાસ કર્યો છે. તમામ ગ્રહ યોગો જોતાં તેઓએ કહ્યું છે કે આ અઠવાડિયે શેરબજાર, સોના ચાંદી અને ક્રૂડ ઓઈલને માટેની અસરોને લઈને આગાહી કરી છે. શક્ય છે કે આ સપ્તાહે આ તમામ વિભાગોમાં નકારાત્મક અસર થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ