બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Security tightened in mathura babri mosque demolition anniversary 6 december hindu mahasabha

સુરક્ષા / 6 ડિસેમ્બર પહેલા અભેદ્ય કિલ્લામાં ફેરવાયું મથુરા: ત્રણ ઝોનમાં હજારો જવાનોનો ખડકલો, ઠેર ઠેર ચેકિંગ પોઈન્ટ

ParthB

Last Updated: 11:48 AM, 5 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મથુરાના ડીએમ નવનીત સિંહ ચલહે કહ્યું કે, આવા કોઈ પણ પ્રકારના કાર્યક્રમની પરમીશન ના આપી શકાય જેનાથી કાયદો અને વ્યવસ્થા ભંગ થાય

  • મથુરાની સુરક્ષા વધારવામાં આવી 
  • ત્રણ ઝોનમાં વેહચવામાં આવ્યું પુરુ મથુરા 
  • તમામ એન્ટ્રી પોઈન્ટ પર થશે ચેકિંગ 

6 ડિસેમ્બર પહેલા યૂપીના મથૂરામાં સુરક્ષા વધારવામાં આવી

6 ડિસેમ્બર પહેલા યૂપીના મથૂરામાં સુરક્ષા વધારવામાં આવી છે. 6 ડિસેમ્બર બાદ બાબરી મસ્જિદની તોડી પાડવાની વરસી પર હિન્દુવાદી સંગઠનોએ જળાભિષેક કરવાના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, તંત્ર દરેક ગતિવિધીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.  ઉલ્લેખનીય છે કે, હિન્દુવાદી સંગઠન અખિલ ભારતીય હિન્દુ મહાસભા, શ્રી કૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ન્યાસ, નારાયણી સેના અને શ્રી કૃષ્ણ મુક્તિ દળને 6 ડિસેમ્બરે મથુરામાં બિન પરંપરાગત કાર્યક્રમ માટે વહીવટીતંત્ર પાસે પરવાનગી માંગવામાં આવી છે. 

હિન્દુ મહાસભાએ તંત્ર પાસેથી પરિસરમાં ભગવાન પ્રતિમા પ્રસ્થાપિત કરવાની માંગ કરી હતી

અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ વહીવટી તંત્ર પાસેથી પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરવાની પરમીશન માંગી હતી. પરંતુ વહીવટી તંત્રએ  આ સંગઠનનો આ પ્રકારની પરમીશન આપવાની ના પાડી છે. મથુરાના ડીએમ નવનીતસિંહ ચહલે કહ્યું કે, એવા કોઈ પણ પ્રકારના કાર્યક્રમની પરમીશન આપી ન શકાય જેનાથી કાયદો અને વ્યવસ્થા ભંગ થાય  

સુરક્ષાની દ્રષ્ટિએ વહીવટીતંત્રએ મથુરાને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે 

સુરક્ષાની દ્રષ્ટિએ વહીવટીતંત્રએ મથુરાને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. જે વિસ્તારમાં કટરા કેશવ દેવ મંદિર અને ઈદગાહ મસ્જિદ આવે છે. તેને રેડ ઝોન જાહેર કરવામાં આવી દીધો છે. જ્યાં સૌથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવી છે. એસએસપી ગૌરવ ગ્રોવરે કહ્યું કે, મથુરામાં પ્રવેશના દરેક માર્ગ પર મોટી સંખ્યામાં સુરક્ષાબળોની તૈનાત કરવામાં આવ્યાં છે.  આ સાથે તમામ પ્રવેશ બિંદુઓ પર ચેકિંગ થઈ રહી છે. તેમજ સમગ્ર જિલ્લામાં ધારા 144 પહેલાથી જ લાગુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત એક સ્થાન પર 4 થી વધુ લોકો જમા થઈ શકે  નહી. તમને જણાવી દઈએ કે, શાહી ઈદગાહમાં હિન્દુવાદી સંગઠનોને કાર્યક્રમનું એલના ત્યારે કર્યું છે. જ્યારે આ મામલે કોર્ટમાં સુનવણી ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ