મોટી સફળતા / કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: શોપિયાંમાં CRPF જવાનને શહીદ કરનારા આતંકીને દબોચી લીધો

security forces achieved big success in kashmir

કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એ ખૂંખાર આતંકવાદીને દબોચી લીધો છે, જેણે સીઆરપીએફના જવાન મુખ્તાર અહમદ દોહી પર કાલે ગોળી ચલાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ