યૂપી / બાબરી ધ્વંસની આજે 27મી વરસી, સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર

Security Alert in Ayodhya Due to Babri Masjid Demolation Anniverdasary

6 ડિસેમ્બર એટલે કે આજે બાબરી ધ્વંસની 27મી વરસી છે. અયોધ્યામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટ લગભગ એક મહિના પહેલાંથી જ નિર્ણય સંભળાવી ચૂકી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ