ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Secinece city management launch a new combo offer in just rs 499

અમદાવાદ / સાયન્સ સિટીની મુલાકાત લેનારા લોકો માટે સારા સમાચાર, મેનેજમેન્ટે ફીના દરમાં કર્યો આટલો ઘટાડો

Published By: Ronak

Last Updated: 01:38 PM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સાયન્સ સિટીની મુલાકાત લેતા લોકો માટે મેનેજમેન્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. જેમા 900 રૂપિયાની ફી ના બદલે સાયન્સ સિટી દ્વારા હવે 499 રૂપિયાનો કોમ્બો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • સાયન્સ સિટી મુલાકત લેતા લોકો માટે સારા સમાચાર 
  • મેનેજમેન્ટે ફીના દરમાં કર્યો ઘટાડો 
  • કોમ્બો ઓફર શરૂ કરી 900ના બદલે 499 રૂપિયા ફી રાખી 

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે જતા મુલાકાતીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા આજથી સાયન્સ સિટીના દર ઘટાડવામાં આવ્યા છે. જેથી મુલાકાતીઓને મોટા પ્રમાણમાં રાહત આપવામાં આવી છે. નવી જે ઓફર રાખવામાં આવી છે. તેમા મુલાકાતીઓને મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે છે. 

નવી કોમ્બો ઓફર 499 રૂપિયા 

નવી કોમ્બો ઓફર પ્રમાણે પ્રવાસીઓ હવે 499 રૂપિયામાં મુલાકાત લઈ શકશે. મંગળવારથી શુક્રવાર સુધી 499 રૂપિયામાં મુલાકાતીઓ ફાયદો લઈ શકશે. આપને જણાનવી દઈએ કે અગાઉ તંત્ર દ્વારા 900 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. 

અગાઉ 900 રૂપિયા ફી લેવાતી હતી 

જોકે હવે 900 રૂપિયાની જગ્યાએ માત્ર 499 રૂપિયામાં મુલાકાત લઈ શકાશે. જેમા મંગળવારથી શુક્રવાર સુધી 499 રૂપિયા ફી રાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 499માં રૂપિયામાં હવે એક્વિટિક ગેલરી, તેમજ 5D થિયેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથેજ રોબોટિક ગેલેરીનો પણ લાભ મુલાકાતીઓ લઈ શકશે. 

499માં 4D થિેયેટરનો પણ લાભ મળશે 

ઉલ્લેખનીય છે કે 499 રૂપિયામાં મુલાકાતીઓ માટે  1 VR રાઈડ, તેમજ થ્રીલરાઈડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય માર્શ ટૂ મિશન રાઈડ મુલાકાતનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. સાથેજ મુલાકાતીઓ માટે 499માં 4D થિયેટર અને કોલ માઈનની મુલાકાતનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Decreased Fee ahmedabad science city અમદાવાદ ફીમાં ઘટાડો સાયન્સ સિટી Science city

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ