રિસર્ચ / વૈજ્ઞાનિકોએ એવી ઈલેક્ટ્રોનિક ચિપનું સંશોધન કર્યું કે જેનાથી કૃત્રિમ ચામડી પણ બનશે

Scientists have invented an electronic chip that will cause artificial skin

સંશોધકોએ એક એવી લચીલી ઇલેકટ્રોનિક ચિપ બનાવી છે, જે ચુંબકીય સેન્સર ધરાવે છે અને તેની સર્કિટ ઓર્ગેનિક પોલિમરથી બનેલી છે. સંશોધકોનો દાવો છે કે આ ચિપથી કૃત્રિમ ત્વચાને વિકસાવવાનો માર્ગ મળી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ