ખુલાસો / 2012માં અહીંથી ચામાચિડિયાના કારણે ફેલાયો હતો કોરોના વાયરસ, વુહાનની લેબમાં થયો લીકઃ વૈજ્ઞાનિક

scientists claims coronavirus infected miners in china in 2012 and then leaked from wuhan lab

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ચીનના વુહાનમાં કોરોના વાયરસ ઈન્ફેક્શનના કેસ સામે આવ્યા અને ત્યારથી અત્યારસુધીમાં દુનિયામાં 2 કરોડથી પણ વધારે લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના 2012માં જ આવી ચૂક્યો હતો. આ દાવાના આધારે ચીનની એક ખાણમાં 6 મજૂરોને નિમોનિયા જેવો વાયરસ થયો હતો. આ મજૂરો ચામાચિડિયાનું મળ સાફ કરી રહ્યા હતા. તેમાંથી 3ના મોત થયા હતા. ખાસ વાત તો એ છે કે આ ઘટનાનું કનેક્શન વુહાન લેબ સાથે હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ