જમ્મુ -કાશ્મીર / 370 હટાવ્યા બાદ જમ્મુ- કાશ્મીરની ખીણમાં સ્કૂલો આજથી ચાલુ, શિયાળાની લાંબી રજાઓ બાદ શૈક્ષણિક સત્ર શરુ

schools in kashmir valley re open today after 3 months

ગત વર્ષ ઓગસ્ટમાં આર્ટિકલ્સ 370 પુરુ થતાની સાથે કાશ્મીરી ઘાટીમાં સ્કુલ, કોલેજ અને યૂનિવર્સિટી જલ્દી બંધ થઈ ગઈ હતી. કાશ્મીરમાં લૉ એન્ડ ઓર્ડર ખોરવાય નહીં તે માટે સ્કુલો સમય સમય પર ખુલતા કર્યા છે. આજથી શિક્ષણ સત્ર શરુ થશે. જેને પગલે કાશ્મીરીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ