બનાસકાંઠા / લાખણીમાં આયુષમાન ભારતનું ડમી કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

બનાસકાંઠાના લાખણીમાં આયુષમાન ભારતનું ડમી કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. થરાદની આસ્થા હોસ્પિટલમાં આયુષમાન મિત્ર તરીકે કામ કરતા નરેન્દ્ર ચૌધરીએ તેના મિત્ર ભરત કુમરેચા સાથે મળીને આ રીતે 60 ડમી કાર્ડ બનાવ્યા છે. આરોપી વેબસાઈટ પરથી કાર્ડ ડાઉનલોડ કરીને OTP નંબર મેળવીને ડમી કાર્ડ બનાવી આપતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ