બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / SBI SCO Recruitment 2021 get 78000 salary

નોકરી / પરીક્ષા આપ્યા વગર SBIમાં નોકરીની તક, 78,000થી વધી મળશે પગાર

Arohi

Last Updated: 12:09 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI 69 ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી મંગાવી રહ્યું છે.

  • SBIએ બહાર પાડી નોકરી 
  • કુલ 69 પદો પર ભરતી 
  • જાણો વધુ માહિતી 

SBIએ ડેપ્યુટી મેનેજર, રિલેશનશિપ મેનેજર, પ્રોડક્ટ મેનેજર, આસિસ્ટન્ટ મેનેડર અને સર્કિલ રક્ષા બેન્કિંગ સલાહકારના પદો માટે અરજી મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારે આ પદો માટે અરજી કરી શકે છે. તે SBIની ઓફિશયલ વેબસાઈટ sbi.co.in પર જઈને એપ્લાય કરી શકે છે. આ પદો પર અરજીની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર છે. 

આ ઉપરાંત ઉમેદવાર સીધી આ લિંક  https://sbi.co.in/web/careers/current-openings#lattest  પર ક્લિક કરી એપ્લાય કરી શકે છે. સાથે જ આ લિંક https://sbi.co.in/documents/77530/11154687/120821-ADVT.+CRPD-SCO-2021-22-14.pdf/1c6ff8c8-0b54-4937-3f49-68b2193a187b?t=1628786590322 દ્વારા ઓફિશયલ નોટિફિકેશન પણ જોઈ શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 69 પદોને ભરવામાં આવશે. 

SBI SCO Recruitment 2021 માટે જરૂરી માહિતી 
ઓનલાઈન એપ્લિકેશન જમા કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2021 

કયા પદો પર કેટલી ખાલી જગ્યા? 

  • ડેપ્યુટી મેનેજર- 10 
  • રિલેશનશિપ મેનેજર-06
  • પ્રોડક્ટ મેનેજર-02 
  • આસિસ્ટન્ટ મેનેજર-50 
  • સર્કિલ રક્ષા બેન્કિંગ સલાહકાર-01 
  • કુલ- 69 

શૌક્ષણિક લાયકાત  

  • ડેપ્યુટી મેનેજર (એગ્રી સ્પ્લ)- કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રામ્ય સંચાલનમાં એમબીએ/ પીજીડીએમ અથવા એગ્રી-બિઝનેસમાં એમબીએ/ પીજીડીએમ/ કૃષિમાં પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જોઈએ. 
  • રિલેશનશિપ મેનેજર (ઓએમપી): ઉમેદવારો માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી માર્કેટિંગમાં માસ્ટર્સની સાથે એમબીએ/ પીજીડીએમ અથવા તેના જેવી ડિગ્રીની સાથે બી.ઈ / બી.ટેક હોવુ જોઈએ. 
  • પ્રોડક્ટ મેનેજર (ઓએમપી): કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.ટેક/ બી.ઈ.કોમ્પુટર સાયન્સ / આઈટી / ઈલેક્ટ્રોનિક્સ અને સંચારમાં એમબીએ / પીજીડીએમ અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. 
  • આસિસ્ટન્ટ મેનેજર- એન્જિનિયર (સિવિલ)- સિવિલ એન્જિનિયરિંગમાં 60 ટકાથી વધારે ગુણની સાથે ગ્રેજ્યુએટ હોવું જોઈએ. 
  • આસિસ્ટન્ટ મેનેજર- એન્જિનિયર (ઈલેક્ટ્રિકલ), JMGS-I: ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 60 ટકા અથવા તેનાથી વધારે માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ હોવું જોઈએ. 
  • આસિસ્ટન્ટ મેનેજર (માર્કેટિંગ અને સંચાર): સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત/ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એમબીએ / પીજીડીએમ અથવા તેના સમકક્ષ સંસ્થામાંથી માસ્ટર્સની ડિગ્રી હોવી જોઈએ. 
  • સર્કિલ રક્ષા બેન્કિંગ સલાહકારઃ અરજી કરનાર ભારતીય સેના સેવાનિવૃત મેજર જનરલ અથવા બ્રિગેડિયર હોવુ જોઈએ અથવા ભારતીય નૌસેના અથવા વાયુ સેનામાંથી સારા રેન્ક પર હોવો જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ