બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / sbi alerts customers not to scan qr codes

જાણવું જરૂરી / SBI ના કરોડો ગ્રાહકો માટે બેન્કનું અલર્ટ! આ કામ ભૂલથી પણ ન કરતાં નહીં તો સેકન્ડોમાં થઈ જશો કંગાળ

Khevna

Last Updated: 01:40 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBIએ પોતાના ગ્રાહકોને ડિજિટલ પેમેંટ અંગે સાવચેત કર્યા છે તથા અનુક સેફટી ટીપ્સ પણ આપી છે.

  • એસબીઆઈએ કરોડો ગ્રાહકોને કર્યા અલર્ટ 
  • પૈસા પ્રાપ્ત કરવા માટે QR કોડ ન કરો સ્કેન 
  • એક ઝટકામાં થઇ જશો કંગાળ 

બેંકે કહ્યું કે જો તમને કોઈપણ વ્યક્તિ તરફથી કોઈ QR કોડ મળે છે તો ભૂલથી પણ સ્કેન ન કરો. આવું કરવાથી તમારા ખાતામાંથી પૈસા ગાયબ થઇ શકે છે. એસબીઆઈએ પોતાના ગ્રાહકોને અલર્ટ કરતા અમુક સેફટી ટીપ્સ આપી છે. 
 

બેંકે આપી જાણકારી 
 SBIએ એક ટ્વીટના માધ્યમથી પોતાના કરોડો ગ્રાહકોને અલર્ટ કર્યા છે. બેંકે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે પૈસા પ્રાપ્ત કરવા માટે તમારે ક્યૂઆર કોડ સ્કેન કરવાની આવશ્કતા નથી. દરેક વાર UPI પેમેંટ કરતા સમયે સેફટી ટીપ્સ યાદ રાખો. 

કઈ રીતે થાય છે QR કોડથી ફ્રોડ?
SBIએ જણાવ્યું છે કે  QR  કોડનો ઉપયોગ હંમેશા પેમેન્ટ કરવા માટે થાય છે, પેમેંટ લેવા માટે નહી. આવામાં જો ક્યારેય તમારી પાસે પેમેંટ પ્રાપ્ત કરવાના નામે QR કોડ સ્કેન કરવાનો મેસેજ કે મેલ આવે તો ભૂલીને પણ સ્કેન ન કરો. આવું કરવાથી તમારું અકાઉન્ટ ખાલી થઇ શકે છે. બેંકે જણાવ્યું ક જ્યારે તમે  QR કોડ સ્કેન કરો છો તો તમને પૈસા મળતા નથી પરંતુ મેસેજ આવે છે કે અકાઉન્ટમાંથી પૈસા નીકળી ગયા છે. 

આ સેફટી ટીપ્સ ફોલો કરો 

  • બેંકે અમુક સેફટી ટીપ્સ આપી છે જે સમજવી જરૂરી છે. જો તમે એક પણ ભૂલ કરી તો તમે કંગાળ બની જશો 
  • કોઈપણ પેમેંટ કરતા પહેલા યૂપીઆઈ આઈડી વેરીફાઈ કરો.
  • યૂપીઆઈ પેમેંટ કરતા સમયે અમુક સુરક્ષા નિયમોનું પાલન કરો.
  • UPI  પીન કેવળ પૈસાના ટ્રાન્સફર માટે જરૂરી છે, પૈસા લેવા માટે નહિ. 
  • પૈસા આપતા પહેલા હંમેશા મોબાઈલ નંબર, નામ તથા UPI ID વેરીફાઈ કરો.
  • UPI PINને ક્યારેય કોઈ સાથે શેર ન કરો.
  • UPI પીનને ભૂલથી પણ ભ્રમિત ન કરો. 
  • ફંડ ટ્રાન્સફર માટે સ્કેનરનો ઉપયોગ સાચા પ્રકારે કરો. 
  • કોઈપણ પરિસ્થિતિમાં આધિકારિક સ્ત્રોત સિવાય અન્ય પાસે સમાધાન ન માંગો. 
  • કોઈપણ પેમેંટ અથવા તકનીકી મુદ્દાઓ માટે એપના હેલ્પ સેક્શનનો ઉપયોગ કરો.
  • કોઈપણ વિસંગતિના મામલામાં ફરિયાદનું સમાધાન https://crcf.sbi.co.in/ccf/ ના માધ્યમથી પ્રાપ્ત કરો. 
     

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ