ક્રિકેટ / સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માટે ખુશ ખબર, IPL બાદ હવે રાજકોટમાં શરુ થશે સૌરાષ્ટ્ર પ્રિમિયમ લીગ

Saurashtra Premier League will start in Rajkot after IPL, happy to know about Saurashtra cricket fans

ગુજરાતમાં યુવાનોમાં ક્રિકેટમાં વધુ રસ જોવા મળે છે. ત્યારે હવે સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માટે ખુશખબર છે. ઈન્ડિયન પ્રિમિયમ લીગની જેમ હવે રાજકોટમાં પણ એક લીગ શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર પ્રિમિયમ લીગની શરૂઆત થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં પ્રિમિયલ લીગ શરૂ થશે. આ લીગમાં 5 ટિમ વચ્ચે ટક્કર જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ