તણાવ / ઈરાન સાથે તણાવથી ઉશ્કેરાયુ અમેરિકા, સાઉદીના બે તેલના જહાજો પર હુમલો 

Saudi Arabia says 2 oil tankers damaged by sabotage attacks

અમેરિકા અને ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ સાઉદી અરબને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, અમેરિકાએ સંયુક્ત અરબ અમીરાતના ફુજૈરામાં સાઉદી અરબના બે તેલના જહાજો પર હુમલો કર્યો છે, પણ હજુ સુધી અમીરાતે સ્પ્ષ્ટતા કરી નથી કે હુમલા પાછળ જવાબદાર કોણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ