નર્મદા / સરદાર સરોવર ડેમ પહોંચ્યો 136.01 મીટરની ઐતિહાસિક સપાટીએ, 15 દરવાજા ખોલી દેવાયા

Sardar Sarovar Dam reaches record level, opened 15 gates

સરદાર સરોવરમાં નર્મદા ડેમ ફરી એક વખત છલકાયો છે અને તે પોતાની ઐતિહાસિક સપાટીએ છે. નર્મદા ડેમે આ વખતે 136.01 મીટરની સપાટી આંબી છે. 140.21 મેક્સીમમ વોટર લેવલ છે. ઉપરવાસમાંથી 4.25 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમ છલકાયો છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ