બોલિવૂડ / સારાએ ભાઈ ઈબ્રાહિમ સાથે એવી તસ્વીર શૅર કરી કે લોકોએ કહ્યું શરમ કરો

sara ali khan share a bikini photo to wish her brother

ભાઈ ઇબ્રાહિમના જન્મદિવસ પર શુભેચ્છા આપવા માટે સારાએ ટ્રીપની બે તસવીરો શેર કરી છે. આ બંને તસવીરોમાં સારા બિકીનીમાં જોવા મળી રહી છે. તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, હેપી બર્થડે ભાઈ. હું તમને એટલો પ્રેમ કરું છું કે તમે જાણતા પણ નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ