બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Sara Ali Khan embarrassed by the actions of the security guard

વાયરલ / VIDEO: આવું ના કરશો, SORRY!, સારા અલી ખાને જાહેરમાં બોડીગાર્ડની લગાવી ક્લાસ

Kinjari

Last Updated: 11:03 AM, 1 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા અને બોડી ગાર્ડ અવારનવાર સમાચારોમાં રહે છે. સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા હોય કે શાહરૂખ ખાનનો બોડીગાર્ડ રવિ, સોશ્યલ મીડિયા પર બધાને ખૂબ પસંદ કરવામાં આવે છે.

  • સારા અલી ખાનના ગાર્ડે ખરાબ વર્તન કર્યું 
  • અભિનેત્રીએ બધાની સામે માફી માંગી 
  • હવે અભિનેત્રીના વખાણ થઈ રહ્યા છે

આ બધાથી અલગ તાજેતરમાં સારા અલી ખાનને તેના એક સિક્યોરિટી ગાર્ડના કૃત્યને કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું હતું. એટલું જ નહીં, અભિનેત્રીએ આ માટે ખુલ્લેઆમ માફી માંગી અને ગાર્ડને ઠપકો પણ આપ્યો.  

 

 

લોન્ચ ઇવેન્ટમાં ઘટી આ ઘટના
સારા અલી ખાન હંમેશાથી પાપારાઝીની ફેવરિટ અભિનેત્રી રહી છે. તે હંમેશા મીડિયાના કેમેરામેન સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે. પરંતુ તેની સાથે અભિનેત્રીની સુરક્ષા ટીમની હરકતથી સારા ગુસ્સે થઈ ગઈ. સોમવારે સારાએ આગામી ફિલ્મ 'અતરંગી રે'ના ગીત 'ચકા ચક'ના લોન્ચિંગમાં ભાગ લીધો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તેનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર છવાયેલો છે. આ વીડિયોમાં એવું લાગી રહ્યું છે કે સારાના ગાર્ડે કોઈને ધક્કો માર્યો છે. 

બોડીગાર્ડ વતી પોતે માફી માંગી 
વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે સારા તેની કારની નજીક જઈ રહી છે અને તે આસપાસ ઉભેલા મીડિયાકર્મીઓને પૂછી રહી છે, 'ક્યાં છે, ક્યાં છે, કોણ પડ્યું છે.' બધા કહે છે, 'જે પડ્યો તે ગયો.' આ પછી સારા ગુસ્સે થઈ જાય છે, તે ફરીને તેના સિક્યોરિટી ગાર્ડને સમજાવે છે, 'તમે મહેરબાની કરીને કોઈને ધક્કો મારશો નહીં, પ્લીઝ આવું ન કરો.' આટલું જ નહીં, સારાએ ગાર્ડની ભૂલ પર બધાની માફી માંગી.

 

 

એક્ટ્રેસના થયા વખાણ
જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ત્યારથી ફરી એકવાર સોશ્યલ મીડિયા પર સારા અલી ખાનના વખાણ થઈ રહ્યા છે. વીડિયોમાં ઘણા લોકો કોમેન્ટમાં અમૃતા સિંહના સંસ્કારોની પ્રશંસા કરી રહ્યા છે. તો કોઈ કહે છે કે તે પૃથ્વી પર એક પ્રેરણા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ