Sansad TV / સંસદ TVનું અકાઉન્ટ ગાયબ, યુટ્યૂબે કમ્યુનિટી ગાઈડલાઈનનો આપ્યો હવાલો, યુઝર્સે શેર કર્યા સ્ક્રિનશોટ

sansad tv youtube account terminated

યુટ્યૂબે સંસદ ટીવીના સત્તાવાર અકાઉન્ટને બંધ કરી દીધું છે. ચેનલના પેજ પર જતાં લખાયેલું આવી રહ્યું છે કે યુટ્યૂબ કમ્યુનિટી ગાઈડલાઈનના ઉલ્લંઘન માટે આ અકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ