ટિપ્પણી / શિવસેનાએ હવે અક્ષય કુમારને લીધો નિશાને, કહ્યું આવું થાય ત્યારે માથું નીચે નાંખીને બેસી રહે છે

Sanjay Raut Again Attack On Kangana Ranaut, akshay kumar and raj thakcrey

કંગના અને શિવસેના વિવાદ હજુ શમવાનો નામ નથી લઇ રહ્યો, હવે સામનામાં સંજય રાઉતના એક લેખથી બોલિવૂડ અને રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ