પોકાર / 'આજે બાળા સાહેબ હોત તો અમારી સાથે...' સમીર વાનખેડેની પત્ની ક્રાંતિએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર

Sameer Wankhede's wife Kranti wrote a letter to Uddhav Thackeray

ક્રુઝ ડ્રગ કેસમાં NCBના મુંબઇ ઝોન ડાયરેક્ટર સમીર વાનખેડે ઘણા લોકોના નિશાના પર છે. વાનખેડેની પત્નીએ હવે ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખી છે અને વિનંતી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ