ચૂંટણી / ભાજપના નેતાએ ગાયું 'તુમ મિલે, દિલ ખીલે...', જુઓ VIDEO

Sambit Patra Sings Telugu Song During Campaign In Puri

ઓડિશામાં પુરી લોકસભા બેઠકના ઉમેદવાર સંબિત પાત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં સંબિત પાત્રા તેલૂગુ ફિલ્મનું પ્રખ્યાત સોંગ તુમ મિલે, દિલ ખિલે. ગાતા નજરે પડી રહ્યા છે. વીડિયો ખુદ સંબિત પાત્રાએ પણ શેર કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ