Viral / સલમાને પણ લીધી Bottle Cap Challenge, જોઇને આવશે હસવું

 Salman Khan's Bottle Cap Challenge Video Has A Dabangg Message

#BottleCapChallenge: સલમાન ખાન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તાજેતરમાં એનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સલમાન ખાન બોટલ કેપ ચેલેન્જને પૂરો કરતો નજરે આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ