મદદ / મજૂરોની મદદ કર્યા બાદ હવે સલમાને માત્ર એક કોલ પર મહિલાઓની કરી મદદ, આ સામાન મોકલાવ્યો

Salman Khan Helps 50 Women Of Malegaon Coronavirus Lockdown

બોલિવૂડનો દબંગ ખાન સલમાન હાલ તેના પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર છે અને સેલ્ફ આઈસોલેશનનું પાલન કરી રહ્યો છે. ત્યારે ઘરમાં બંધ હોવા છતાં પણ તે સતત ગરીબોની મદદ કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા તેણે ઈન્ડસ્ટ્રીનાં દૈનિક વેતન કમાનારા 25 હજાર ગરીબ મજૂરોની મદદ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ