સહાય / સલમાન ખાને હવે મુંબઈના થિયેટર કલાકારોની કરી મદદ, 2 ટ્રક ભરીને મોકલાવ્યો સામાન

Salman Khan Comes Forward To Donate Food For Theatre Artists At Mumbai Auditoriums

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં જરૂરિયાતમંદોની દિલ ખોલીનેમદદ કરી રહ્યો છે. સલમાન આ મુશ્કેલ સમયમાં ઈન્ડસ્ટ્રીના લોકોથી લઈને સામાન્ય વ્યક્તિ સુધી મદદ પહોંચાડવા કરોડો રૂપિયા ખર્ચી રહ્યો છે. દૈનિક મજૂરોનો ખર્ચ ઉઠાવવા ઉપરાંત સલમાન લોકો સુધી ભોજન પહોંચાડી રહ્યો છે. ત્યારે હવે તેણે મુંબઈના થિયેટર આર્ટિસ્ટો માટે ખાવા-પીવાની વ્યવસ્થા શરૂ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ