સુરક્ષા કવચ / VIDEO: સલમાન ખાને ખરીદી 1.5 કરોડની બુલેટપૂફ કાર, બોડીગાર્ડ સાથે સ્વેગમાં મારી એન્ટ્રી, વીડિયો વાયરલ

salman khan buys a car worth 1 and half crores bullet proof toyota land cruiser

જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ અભિનેતા સલમાન ખાને તેની સુરક્ષા વધારી દીધી છે. અભિનેતાએ 1.5 કરોડની કિંમતની બુલેટ પ્રૂફ કાર ખરીદી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ