બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan and subhash ghai's controversy

ઝઘડો / સલમાનના જૂતા પર દિગ્ગજ ડિરેક્ટરે કરી દીધો પેશાબ, ભાઇજાને ગુસ્સે ભરાઇને કર્યુ એવું કે...

Kinjari

Last Updated: 05:35 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ એક્ટર સલમાન ખાને એકવાર ફિલ્મમેકર સુભાષ ઘઇને થપ્પડ મારી દીધો હતો. આ ઘટના સલમાને જ એક ઇન્ટરવ્યૂમાં કહી હતી.

  • સલમાન ખાને સુભાષ ઘઇને માર્યો હતો લાફો
  • સલમાને જાતે જ કર્યો આ વાતનો ખુલાસો
  • સુભાષે સલમાનના જૂતા પર કર્યો હતો પેશાબ 

સલમાન ખાન ફિલ્મો સિવાયની ધટનાઓના લીધે પણ ચર્ચામાં રહેતા હોય છે. સલમાન જેટલો કૂલ દેખાય છે તેટલો જ ગુસ્સાવાળો પણ છે. એક્ટરના આ સ્વભાવના ઘણા ઉદાહરણ સામે આવી ચૂક્યા છે. એક એવો જ કિસ્સો સુભાષ ઘઇ સાથે પણ બની ચૂક્યો છે. 

 

 

સુભાષે મને ચમચીથી માર્યો હતો
વર્ષ 2002માં એક ઇન્ટરવ્યૂમાં સલમાને સુભાષ ઘઇ સાથેના ઝઘડાનો અને તેમને થપ્પડ મારવાનો ઉલ્લેખ કર્યો હતો. સલમાને કહ્યું કે તેણે ક્યારેય કોઇની સાથે હાથાપાઇ કરી નથી પરંતુ એકવાર સુભાષને થપ્પડ જરૂર મારી દીધો હતો.

કેમ સલમાને માર્યો લાફો 
સલમાને કહ્યું કે, ઘણીવાર તમે તમારા ગુસ્સાને કંટ્રોલ કરી શકતા નથી અને જ્યારે સુભાષે મને ચમચીથી માર્યુ, મારા ચહેરા સામે પ્લેટ તોડી અને મારા જૂતા પર પેશાબ કર્યો અને મને ગરદનથી પકડ્યો હતો. ત્યારે હું કંટ્રોલ રાખી શક્યો નહી અને તેને લાફો મારી દીધો હતો. બીજા દિવસે મારે તેની માફી પણ માગવી પડી હતી. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Subhash Ghai (@subhashghai1)

 

સલીમ ખાને પણ માંગી માફી 
આ ઘટનાને લઇને સુભાષે પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પહેલા સલીમ ખાને સુભાષ ઘઇની માફી માંગી અને બાદમાં સલમાને તેમની માફી માંગી હતી. સલમાનને સલીમ ખાને 1 કલાક બાદ જ વ્યક્તિગત રીતે માફી માંગવા ઘરે મારા મોકલ્યો હતો. 

 

 

યુવરાજમાં સાથે કર્યુ કામ 
આ ઘટના બાદ બંનેએ યુવરાજ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતુ. જો કે થોડા સમય એવું રહ્યું કે બંને એકબીજાને સામે જોવાનું પણ પસંદ કરતા નહોતા. 2008માં રિલીઝ થયેલી આ ફિલ્મ ખાસ કંઇ ઉકાળી શકી નહી પરંતુ તે ફિલ્મમાં કેટરિના કેફ, અનિલ કપૂર, સલમાન ખાન લીડ રોલમાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ