ભાવૂક પળ / ધોનીના રિટાયર્મેન્ટ પર ઇમોશનલઇ થઇ સાક્ષી, કહ્યું મને ખાતરી છે તમે આંસુ રોકી રાખ્યા હશે

sakshi dhoni post for ms dhoni on his retirement

ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રવિવારે આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું હતું. ધોનીએ સોશ્યલ મીડિયા પર નિવૃત્તિ જાહેર કરી હતી. ધોનીના આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ તેની પત્ની સાક્ષી ધોનીએ સોશ્યલ મીડિયા પર એક તસવીર શૅર કરતાં કહ્યું કે આ ક્ષણ ધોની માટે ખૂબ ભાવનાત્મક છે. ધોનીએ છેલ્લી મેચ 2019 વર્લ્ડ કપમાં રમી હતી. ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઇનલ બાદથી ધોની કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ