ઇન્ટરવ્યૂ / 12 વર્ષ મોટી અમૃતા સાથે પ્રેમલગ્ન કરનાર સૈફને છુટાછેડા લેતી વખતે કરોડના હપ્તા ચુકવવા પડ્યા હતા

saif ali khan birthday he paid 5 crore to amrita singh first wife after divorced

સૈફ અલી ખાનનો આજે 49મો જન્મદિવસ છે. સૈફે 1991માં બોલીવુડ એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતાં. બંને 2004માં અલગ થઇ ગયા હતા. જેમાં અમૃતાએ સૈફ પાસે 5 કરોડ રૂપિયા માંગ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ